"જો મારી તબિયત સારી ન લાગે તો હું દાક્તર પાસે જઇસ " આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ............. થાય

  • [JEE MAIN 2014]
  • A

    જો મારી તબિયત સારી લાગે તો હું દાક્તર પાસે જઇસ નહી 

  • B

    જો હું દાક્તર પાસે જાવ તો મારી તબિયત સારી હશે 

  • C

    જો હું દાક્તર પાસે જાવ નહીં તો મારી તબિયત સારી હશે 

  • D

    જો હું દાક્તર પાસે જાવ નહીં તો મારી તબિયત સારી હશે નહીં 

Similar Questions

આપેલ પૈકી સંપૂર્ણ સત્ય વિધાન મેળવો.

  • [JEE MAIN 2022]

વિધાન $[(p \wedge  q) \rightarrow p] \rightarrow (q \wedge  \sim q)$  એ ......... છે 

જો $P \Rightarrow \left( {q \vee r} \right)$ એ મિથ્યા હોય તો $p, q, r$ નું સત્યાર્થતાનું મુલ્ય અનુક્રમે ............ થાય 

  • [JEE MAIN 2019]

જો વિધાન $p \rightarrow (q \vee r)$ સાચું હોય, વિધાનો $p, q, r$ ની અનુક્રમે સત્યાર્થતા મૂલ્ય કયું થાય ?

વિધાન $p$ અને $q$ માટે નીચેના સંયુક્ત વિધાનો આપેલ છે :

$(a)$ $(\sim q \wedge( p \rightarrow q )) \rightarrow \sim p$

$(b)$ $((p \vee q) \wedge \sim p) \rightarrow q$

તો નીચેના પૈકી કયું વિધાન સત્ય છે?

  • [JEE MAIN 2021]